માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ચોરિવાડ ગામમાંથી વિદેશી દારૂના ૭૧ બોટલ ઝડપી પાડતી  માલપુર પોલીસ

હિન્દ ન્યૂઝ, માલપુર    સંજય ખરાત,પોલીસ અધિશ્રક અરવલ્લી – મોડાસા તથા બી.બી.બસિયા નાયબ પોલીસ અધિશ્રક મોડાસા વિભાગ મોડાસા તથા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર મોડાસા સર્કલ મોડાસા નાઓ તરફથી પ્રોહી ની કામગીરી કરવા સારૂ સૂચનાઓ આપવામાં આવેલ હતી. જે અન્વયે અંગેના માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના કેસો શોધી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. જે અન્વયે એન.એમ.સોલંકી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માલપુર પો.સ્ટે.નાઓના માર્ગદર્શન હેઠળ માલપુર પોલીસ સ્ટાફના માણસો તેઓ સાથે પેટ્રોલિંગ માં હતા. દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે આ કામના આરોપી પોતાના કબજા ભોગવટાના મકાઈ વાળા ખેતર માં પ્રોહી પ્રતિબંધક એરિયામાં પ્રોહી … Continue reading માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ચોરિવાડ ગામમાંથી વિદેશી દારૂના ૭૧ બોટલ ઝડપી પાડતી  માલપુર પોલીસ